Loading

રર ગામ મોટી બાવીસ ગામ પાટીદારના સમુહ લગ્ન મહોત્સવની યાદી.

આમ કુલ ૧૩૨૫ યુગલો (દીકરા - દીકરીઓને) સમાજે સમૂહ લગ્નમાં બંધનના તાંતણે જોડેલ છે..
સમુહ લગ્ન નંબર યજમાન ગામનુ નામ તારીખ વાર તિથી યુગલ સંખ્યા
1 ગુતાલ ૧.૫.૮૭ શુક્રવાર અખાત્રીજ 4
2 પીપળાતા 22.5.87 શુક્રવાર વૈશાદ-વદી-૧૦ ૦૪
3 વલેટવા 23.1.88 શનિવાર વસંત પંચમી 08
4 વડતાલ 19.4.88 મંગળવાર અખાત્રીજ 19
5 કંજોડા 10.2.89 શુક્રવાર વસંત પંચમી 20
6 મીત્રાલ 8.5.89 સોમવાર અખાત્રીજ ૫૫
7 કાસોર 31.1.90 બુધવાર વસંત પંચમી 20
8 સંધાણા 27.4.90 શુક્રવાર અખાત્રીજ 13
9 ગુતાલ 21.1.91 સોમવાર વસંત પંચમી 17
10 વલાસણ 16.5.91 ગુરુવાર અખાત્રીજ 27
11 કલોલી 9.2.92 રવિવાર વસંત પંચમી 30
12 પાડગોલ 5.5.82 મંગળવાર અખાત્રીજ 27
13 ઉઠેલા २८.१.८३ ગુરુવાર વસંત પંચમી 16
14 ભુમેલ 25.4.93 રવિવાર અખાત્રીજ 26
15 પીપળાતા ૧૫.૨.૯૪ મંગળવાર વસંતપંચમી 31
16 અરડી ૧૩.૫.૯૪ શુક્રવાર અખાત્રીજ 21
17 સુંદરણા ૬.૨.૯૫ સોમવાર વસંત પંચમી 53
१८ જોળ ૨.૫.૯૫ મંગળવાર અખાત્રીજ ૨૨
19 દાવડા 24.1.96 બુધવાર વસંત પંચમી 33
२० મંજીપુરા 20.4.96 શનિવાર અખાત્રીજ 31
21 કેરીઆવી 11.4.98 મંગળવાર વસંત પંચમી 45
22 સોખડા 9.5.97 શુક્રવાર અખાત્રીજ 22
23 આખડોલ 1.2.98 રવિવાર વસંત પંચમી 42
24 ભારેલ 24.4.98 મંગળવાર અખાત્રીજ 13
25 પોરડા ૨૫.૧.૯૯ સોમવાર વસંત પંચમી 49
26 રધવાણજ 18.4.99 રવિવાર અખાત્રીજ 19
27 વાસખીલીયા 6.2.2000 રવિવાર વસંત પંચમી 14
२८ ગંગાપુર 6.5.2000 શનિવાર અખાત્રીજ 17
૨૯ થલેડી 29.1.01 સોમવાર વસંત પંચમી २८
30 નાપા તળપદ 26.4.01 ગુરુવાર અખાત્રીજ 12
31 લવાલ 17.02.02 રવિવાર વસંત પંચમી 15
32 ઋણ 15.2.02 બુધવાર અખાત્રીજ 25
33 પેટલી 6.2.03 ગુરુવાર વસંત પંચમી २9
34 નવા બીલોદરા ૪.૫.૦૩ રવિવાર અખાત્રીજ ૨૧
35 સંધાણા ૨૬.૧.૦૪ सोभवार વસંત પંચમી 27
36 વટાવ ૨2.4.04 गुरुवार અખાત્રીજ 9
37 મોરડ 13.2.05 रविवार વસંત પંચમી 23
38 વાલ્લા 11.૫.૦૫ બુધવાર અખાત્રીજ ૧૮
૩૯ ગુતાલ ૨.૨.૦૬ गुरुवार વસંત પંચમી ૨૫
40 ડુમરાલ ૩૦.૪.૦૬ રવિવાર 12
41 નડીયાદ ૨૩.૦૧.૦૭ મંગળવાર વસંત પંચમી 22
43 નવાગામ ૧૯.૦૪.૧૭ गुरुवार અખાત્રીજ 12
43 કંજોડા ૧૧.૨.૦૮ સોમવાર વસંત પંચમી 10
44 કલોલી ૮.૫.૦૮ સોમવાર અખાત્રીજ ૧૪
45 વડતાલ ૩૧.૦૧.૦૬ વસંતપંચમી ૨૧
46 પેટલી ૩૧.૧.૦૯ અખાત્રીજ 10
47 ઉઠેલા ૨૦.૧.૧૦ વસંત પંચમી 11
48 ગંગાપુર ૧૬.૫.૧૦ રવિવાર અખાત્રીજ 10
49 કાસોર ८.२.૧૧ મંગળવાર વસંત પંચમી २०
50 પાડગોલ ૬.૫.૧૧ શુક્રવાર અખાત્રીજ 13
51 મીત્રાલ ૨૮.૧.૧૨ શનિવાર વસંત પંચમી 30
પર ભુમેલ २४.४.१२ મંગળવાર અખાત્રીજ 11
53 સુંદરણા ૧૫.૨.૧૩ શુક્રવાર વસંત પંચમી 23
54 જોળ ૧૩.૫.૧૩ અખાત્રીજ 16
55 દાવડા 4.2.14 વસંતપંચમી 14
56 વલેટવા 2.5.14 અખાત્રીજ 10
57 ડુમરાલ 2014 વસંત પંચમી 13
58 અરડી ૨૧.૪.૧૫ અખાત્રીજ 9
59 નવાબીલોદરા 13.2.16 વસંતપંચમી 9
60 સોખડા 9.5.16 વસંત પંચમી 9
61 વલાસણ 1.2.17 બુધવાર વસંત પંચમી २८
62 થલેડી 22.1.18 વસંત પંચમી 10
63 મંજીપુરા 10.2.19 વસંત પંચમી 14
64 વડતાલ ૩૦.૧.૨૦૨૦ ગુરુવાર વસંતપંચમી 7
65 આખડોલ 14.2.24 બુધવાર વસંતપંચમી 6
66 કેરીઆવી ૨.૨.૨૦૨૫ રવિવાર વસંતપંચમી